વજુભાઈ વાળા ચૂંટણીમાં ફરી સક્રિય થાય તેવા સંકેત | રાજ્યમાં વરસાદની આગાહી

2022-08-23 76

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષની વજુભાઈ વાળાના નિવાસસ્થાને મળેલી બેઠક આ વાતન સૂચક કરી રહી છે. ગઈકાલે રાજકોટમાં રાણીગાવાડીની બેઠક પુર્ણ કરી બી.એલ સંતોષ વજુભાઇને મળવા ગઈકાલે મોડી સાંજે પહોંચ્યા હતા. જે બાદ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વજુભાઈ વાળાને મોટી જવાબદારી સોંપવાની ચર્ચાઓ ઉઠી છે. વધુ અહેવાલ જુઓ સંદેશ વોર રૂમમાં.